મુખપૃષ્ઠશાખાઓ આરોગ્‍યદાઇ તાલીમ કાર્યક્રમ

દાઇ તાલીમ કાર્યક્રમ

ગ્રામ્‍ય વિસ્‍તારમાં વંશપરંપરાગત રીતે કેટલીક બહેનો દાયણ તરીકે કામ કરતી હોય છે. પરંતુ તાલીમ લીધી હોતી નથી. તેથી બહેનોને પેટા કેન્‍દ્ર મારફતે તેના લગતા સાધનો વાપરવા અંગેની તાલીમ તથા સમજણ આપવામાં આવે છે. તાલીમ પામેલ દાયણોને પ્રસુતિ કરાવા માટે દાયણ કીટ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર મારફત આપવામાં આવે છે. તાલીમ પામેલ દાયણોને પ્રત્‍યેક નોંધાયેલ એન્‍ટીનેટલ કેસોની પ્રસુતિ કરાવવા બદલ સામાન્‍ય પ્રકારની પ્રસુતિના કિસ્‍સામાં રૂ. ૨૫/- અને જોખમી પ્રકારની પ્રસુતિના કિસ્‍સામાં રૂ. ૫૦/- પ્રમાણે આરોગ્‍ય કેન્‍દ્ર મારફત ચુકવવામાં આવે છે. તાલીમ પામેલ દાયણો દ્વારા ઇમ્‍યુનાઇઝેશન માતૃબાળ કલ્‍યાણ કાર્યક્રમ અને કુટુંબ કલ્‍યાણ અંગેના કેસોને સમજાવવામાં પૂરેપુરો સહયોગ મેળવવામાં આવે છે. વર્ષ ૨૦૧૧ - ૨૦૧૨ માં નીચે મુજબ કામગીરી થયેલ છે.
બ્‍લોકનુ નામ હાલમાં કુલ દાયણોની સંખ્‍યા તાલીમ પામેલ સંખ્‍યા બીન તાલીમ પામેલ સંખ્‍યા
દસ્‍ક્રોઇ ૭૦ ૬૭
વિરમગામ ૨૨૫ ૨૧૯
સાણંદ ૧૦૨ ૮૪ ૧૮
ધોળકા ૯૪ ૭૭ ૧૭
બાવળા ૨૯ ૨૭
ધંધુકા ૧૦૬ ૭૩ ૩૩
બરવાલા ૬૬ ૫૨ ૧૪
કુલ ૬૯૨ ૫૯૯ ૯૩
બ્લોક હેલ્થ ઓફીસ - ધોળકા
બ્‍લોકનુ નામ હાલમાં કુલ દાયણોની સંખ્‍યા તાલીમ પામેલ સંખ્‍યા બીન તાલીમ પામેલ સંખ્‍યા
આંબલીયારા ૨૧ ૧૩
ચલોડા
ત્રાંસદ ૧૪ ૧૪ 0
વટામણ ૧૪ ૧૩
કોઠ ૧૪
ગાણોલ ૧૮ ૧૮ 0
ધોળકા શહેરી
કુલ ૯૪ ૭૭ ૧૭
દસ્‍ક્રોઇ બ્‍લોક હેલ્‍થ ઓફીસ ૧૨- ૧૩
બ્‍લોકનુ નામ હાલમાં કુલ દાયણોની સંખ્‍યા તાલીમ પામેલ સંખ્‍યા બીન તાલીમ પામેલ સંખ્‍યા
અસલાલી 0
જેતલપુર 0
કણભા ૧૪ ૧૪ 0
કુહા ૧૪ ૧૪ 0
વહેલાલ 0
કાસીન્‍દ્રા ૧૫ ૧૫ 0
નાંદેજ ૧૫ ૧૨
દસ્‍ક્રોઇ ૭૦ ૬૭
બ્લોક હેલ્થ કચેરી - ધંધુકા
બ્‍લોકનુ નામ હાલમાં કુલ દાયણોની સંખ્‍યા તાલીમ પામેલ સંખ્‍યા બીન તાલીમ પામેલ સંખ્‍યા
ધોલેરા ૨૧ ૨૧ 0
ભડિયાદ ૩૫ ૧૮ ૧૭
પીપળી ૨૬ ૨૪
વગડ ૧૭ ૧૨
ઉર્બન
કુલ ૧૦૬ ૭૩ ૩૩
બ્લોક વિરમગામ
બ્‍લોકનુ નામ હાલમાં કુલ દાયણોની સંખ્‍યા તાલીમ પામેલ સંખ્‍યા બીન તાલીમ પામેલ સંખ્‍યા
કરકથળ ૨૦ ૨૦ 0
કુમરખાણ ૨૯ ૨૭
ગોરૈયા ૧૬ ૧૬ 0
મણીપુરા ૨૨ ૨૧
વિઠલાપુર ૨૮ ૨૮ 0
ટ્રેંન્ટ ૧૮ ૧૮ 0
સીતાપુર ૧૭ ૧૭ 0
રામપુરા ૨૬ ૨૫
રુદાતલ ૨૩ ૨૧
કટો.રોડ ૨૬ ૨૬ 0
કુલ ૨૨૫ ૨૧૯
બ્લોક
બ્‍લોકનુ નામ હાલમાં કુલ દાયણોની સંખ્‍યા તાલીમ પામેલ સંખ્‍યા બીન તાલીમ પામેલ સંખ્‍યા
કાવિઠા
નાનોદરા ૧૫ ૧૩
શિયાળ
ગંગાદ
કુલ ૨૯ ૨૭

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024839