મુખપૃષ્ઠશાખાઓ આંકડા શાખા વિલેજ પ્રોફાઇલ

વિલેજ પ્રોફાઇલ

રાજયમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની પ્રક્રિયાની શરૂઆત થતાં ગ્રામ / તાલુકા / જિલ્લા કક્ષાની ન્યુનતમ જરૂરીયાતો માટે નકકર આયોજન જિલ્લા કક્ષાએ જ થઇ શકે તે હેતુથી ૧૯૮૧-૮૨ ના વર્ષથી ગ્રામ સવલત મોજણી અંતર્ગત ગામ કક્ષાએ ઉપલબ્ધ થતી વિવિધ સવલતો અંગેની માહિતી એકત્ર કરવામાં આવતી હતી. હવે તા. ૧/૪/૨૦૧૩ થી વિલેજ પ્રોફાઇલમાં ગામ વાઇઝ ઓન લાઇન માહિતી તૈયાર કરવામાં આવે છે. હાલ તા. ૧/૪/૨૦૧૫ ની સ્થિતિએ વિલેજ પ્રોફાઇલની ઓન લાઇન માહિતી ઉપલબ્ધ છે. હવેથી વિલેજ પ્રોફાઇલને ધ્યાને લઇ રાજયમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનના કામો ગ્રામ / તાલુકા / જિલ્લા કક્ષાની ન્યુનતમ જરૂરીયાતો માટે નકકર આયોજન કરવાનું થાય છે.

વિભાગ : ૧ ખેતી વિષયક માહિતી


વિભાગ :૨ શિક્ષણ
અ. પ્રાથમિક શાળા
બ. માધ્યામિક શાળા
ક. ઉચ્ચતર માધ્યમિક શાળા


વિભાગ :૩ આરોગ્ય

વિભાગ :૪ પીવાના પાણીની સવલત

વિભાગ :૫ સેનીટેશન


વિભાગ :૬ વિજળીકરન

વિભાગ :૭ પોષણ

વિભાગ :૮ ગ્રામ્ય રસ્તા

વિભાગ :૯ પ્રવાસન

વિભાગ :૧૦ સંદેશા વ્યહવાર વાહન વ્યહવાર

વિભાગ :૧૧ પશુપાલન

વિભાગ :૧૨ અન્ય પ્રક્રીર્ણ સગવડો

વિભાગ :૧૩ રોજગારી અને સામાજીક સુરક્ષા

વિભાગ :૧૪ અન્ય

છેલ્લા સુધારાની તારીખ : 14/6/2019

વપરાશકર્તાઓ : 1024877