પશુપાલનની યોજનાઓ
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠ | શાખાઓપશુપાલન શાખા | સંબધિત યોજનાઓ | પશુ વીમા સહાય યોજના(ડીએમએસ-૧)

પશુ વીમા સહાય યોજના(ડીએમએસ-૧)


અ.ન. યોજનાનું નામ મહિલા પશુપાલક લાભાર્થીઓને પશુ વીમા સહાય પુરી પાડવાની યોજના સહાયનું ધોરણ પશુ દીઠ વીમા પ્રીમીયમની રકમના ૭૫ ટકા અથવા રૂા.૧,૧૨૫/- બે માથી જે ઓછુ હોય તે. પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ પશુઓ માટે
૧. યોજના કયારે શરૂ થઈ સદર યોજના વર્ષ ૨૦૧૫-૧૬થી કાર્યરત થયેલ છે.
૨. યોજનાનો હેતુ મહિલા પશુપાલકોના કિંમતી પશુઓનો વીમાથી આરક્ષિત કરવા તે યોજનાનો મુખ્‍ય હેતુ છે.
૩. યોજના વિશે (માહિતી) મહિલા પશુપાલક લાભાર્થીઓને પશુ વીમા સહાય પુરી પાડવાની યોજના સહાયનું ધોરણ પશુ દીઠ વીમા પ્રીમીયમની રકમના ૭૫ ટકા અથવા રૂા.૧,૧૨૫/- બે માથી જે ઓછુ હોય તે. પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ પશુઓ માટે
૪.યોજના ના લાભ કોને
મળી શકે અને તેના માટે
કોને મળવુ તે વિગત દર્શાવો.
ફકત મહિલા પશુપાલક લાભાર્થી કે જેઓ પશુપાલનનો વ્‍યવસાય કરતાં હોવા જોઈએ. જેઓને આ લાભ મળી શકે છે. પશુઓનો વીમો લીધા બાદ મહિલા પશુપાલકે આઈ-ખેડુત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.
૫. યોજનાના લાભાર્થી
માટેની લાયકાત
મહિલા પશુપાલક હોવા જોઈએ અને પશુપાલનનો વ્‍યવસાય કરતા હોવા જોઈએ.
નોંધ :- વર્ષ : ૨૦૧૮-૧૯ થી સદર યોજના અમલમાં નથી.
અ.નંવર્ષભૌતિક લક્ષાંકનાણાંકીય જોગવાઈભૌતિક સિદ્ધીનાણાંકીય સિદ્ધીલાભાર્થીની સંખ્‍યાસહાયનું ધોરણ
૨૦૧૬-૧૭૧૦૦ પશુ-૫૬ પશુરૂા.૦.૫૯ લાખ૨૯પશુ દીઠ વીમા પ્રીમીયમની રકમના ૭૫ ટકા અથવા
રૂા.૧,૧૨૫/- બે માથી જે ઓછુ હોય તે.
પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ
૨૦૧૭-૧૮૧૦૦ પશુ-૨૧૮ પશુરૂા.૨.૨૪ લાખ૫૪પશુ દીઠ વીમા પ્રીમીયમની રકમના ૭૫ ટકા
અથવા રૂા.૧,૧૨૫/- બે માથી જે ઓછુ હોય તે.
પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ પશુઓ માટે

છેલ્લા સુધારાની તારીખ : 18/7/2019

વપરાશકર્તાઓ : 1036895