શ્રી વિજય રૂપાણી

શ્રી વિજય રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર Facebook Twitter
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
માન. રાજ્ય મંત્રીશ્રી,
ગ્રામ વિકાસ, ગુજરાત.
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત
શ્રી જયદ્રથસિંહજી પરમાર
શ્રી જયદ્રથસિંહજી પરમાર
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
પંચાયત (સ્વતંત્ર હવાલો), ગુજરાત.

ટેન્ડર્સ

અમદાવાદ જીલ્લા ના જોવાલાયક સ્થળો

જીલ્લા વિષે

ગુજરાત રાજયની મઘ્‍યમાં આવેલ અમદાવાદ જીલ્‍લાનો કુલ વિસ્‍તાર ૬૫૮૫ = ૪૨ ચો.કિ.મી. છે. જીલ્‍લાનું ભૌગોલિક સ્થાન ૨૧-૬° થી ૨૩-૪° ઉત્તર અક્ષાંશ તથા ૭૧-૬° થી ૭૨-૯° પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલુ છે. ૨૦૧૧ ની વસ્‍તી ગણતરી મુજબ જીલ્‍લાની કુલ વસ્‍તી ૭૦૫૯૦૫૬ છે. અમદાવાદ જીલ્લાનું મુખ્‍ય મથક અમદાવાદ શહેર છે.

જીલ્‍લાની પૂર્વ દિશાએ ખેડા જીલ્‍લો, ઉત્તર દિશાએ મહેસાણા તથા ગાંઘીનગર જીલ્‍લો, દક્ષ‍િણ દિશાએ આણંદ જીલ્‍લો તથા ૫શ્ચ‍િમ દિશાએ બોટાદ અને સુરેન્‍દ્રનગર જીલ્‍લો છે. જીલ્‍લામાં કુલ ૯ તાલુકાઓમાં ૪૭૪ વસ્તીવાળા ગામ, ૫ ગામ ઉજજડ છે. તેમજ ૧ મહાનગરપાલિકા, ૧ કેન્‍ટોનમેન્‍ટ વિસ્‍તાર, ૭ નગરપાલિકાઓ સમાવેશ થાય છે.

વધારે...
Close
  • તાલુકાઓ- ૦૯
  • ગ્રામ પંચાયત​- ૪૬૮
  • સાક્ષરતા- ૮૫.૩૧%
  • વિસ્તાર- ૬૫૮૫ = ૪૨ ચો.કિ.મી
  • વસતી- ૭૦,૫૯,૦૫૬
  • ગ્રામ્ય વસ્તી- ૧૦,૩૦,૯૦૪

છેલ્લા સુધારાની તારીખ : 22/6/2018

વપરાશકર્તાઓ : 882687