પશુપાલનની યોજનાઓ
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠ | શાખાઓપશુપાલન શાખા | સંબધિત યોજનાઓ | ૧ થી ૨૦ દૂધાળા પશુ વ્‍યાજ સહાય (જનરલ કેટેગરીના પશુપાલકો માટે)

૧ થી ૨૦ દૂધાળા પશુ વ્‍યાજ સહાય (જનરલ કેટેગરીના પશુપાલકો માટે)


અ.ન. યોજનાનું નામ ૧ થી ૨૦ દૂધાળા પશુ વ્‍યાજ સહાય(જનરલ કેટેગરીના પશુપાલકો માટે)અંગેની ચુકવણી.
૧. યોજના કયારે શરૂ થઈ સને સદર યોજના વર્ષ ૨૦૧૭-'૧૮ થી કાર્યરત થયેલ છે.
૨. યોજનાનો હેતુ રાજયમાં પશુપાલકો સ્‍વતંત્ર વ્‍યવસાય ઉભો કરી ઘર આંગણે આર્થિક આવકનું સાધન મેળવી શકે તથા તેમના આર્થિક સામાજીક અને શૈક્ષણિક સ્‍તરમાં સુધારો થાય તેમજ ઉચ્‍ચ આનુવૈસિક ગુણો ધરાવતી પશુઓની નસલ જળવાઈ રહે અને લોકો શુધ્‍ધ સંવર્ધન કરતા થાય તે માટે દૂધાળ પશુ (ગાય અને ભેંસ)ની ખરીદી ઉપર બેંક લોન સામે ૧૨ ટકા વ્‍યાજ સહાય આપવાનો મુખ્‍ય ઉદ્દેશ
૩. યોજના વિશે (માહિતી) અનુ.જાતિના પશુપાલકો માટે રોજગાર મળી રહે તે હેતુસર ફાર્મ સ્‍થાપવા માટે બેંકની લોનના ૧૨ ટકા વ્‍યાજ સહાય મળવાપાત્ર રહેશે. (૨૦૧૭-૧૮ માં મંજૂર થયેલ લોન ઉપર જ વ્‍યાજ સહાય મળવાપાત્ર રહેશે.)
૪.યોજના ના લાભ કોને
મળી શકે અને તેના માટે
કોને મળવુ તે વિગત દર્શાવો.
જિલ્લામાં વસતા અનુ.જાતિના લાભાર્થીઓ કે જેઓનો મુખ્‍ય વ્‍યવસાય પશુપાલન છે. તેઓને લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. (૨૦૧૭-૧૮ માં મંજૂર થયેલ લોન ઉપર જ વ્‍યાજ સહાય મળવાપાત્ર રહેશે.)
૫. યોજનાના લાભાર્થી
માટેની લાયકાત
પશુપાલનનો વ્‍યવસાય કરતા હોવા જોઈએ.
નોંધ. યોજનાનુ સ્‍ટેટસ ૧ થી ૨૦ દૂધાળા પશુ વ્‍યાજ સહાય(જનરલ કેટેગરીના પશુપાલકો માટે)
અ.નંવર્ષભૌતિક લક્ષાંકનાણાંકીય જોગવાઈભૌતિક સિદ્ધીનાણાંકીય સિદ્ધીલાભાર્થીની સંખ્‍યાસહાયનું ધોરણ
૨૦૧૭-૧૮૨૦૦-૨૬૨,૧૭,૧૮૭૨૬લોન સામે ૧૨ ટકા વ્‍યાજ સહાય
અ.નં વર્ષ ભૌતિક લક્ષાંક નાણાંકીય જોગવાઈ ભૌતિક સિદ્ધી નાણાંકીય સિદ્ધી લાભાર્થીની સંખ્‍યા સહાયનું ધોરણ
૨૦૧૭-૧૮ ૨૦૦ - ૨૬ ૨,૧૭,૧૮૭ ૨૬ લોન સામે ૧૨ ટકા વ્‍યાજ સહાય
૨૦૧૮-૧૯ ૧૦ ૧૦,૦૦,૦૦૦ ૪૯ ૮,૨૭,૯૫૭ ૪૯ લોન સામે ૧૨ ટકા વ્‍યાજ સહાય

છેલ્લા સુધારાની તારીખ : 18/7/2019

વપરાશકર્તાઓ : 1036904