મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવાલાયક સ્થળોલોથલ સંસ્કૃતિ

લોથલ સંસ્કૃતિ (તા.ધોળકા)

અમદવાદ જિલ્લા મથકેથી આશરે ૮૦ કિમી. તથા ધોળકા તાલુકા મથકેથી આશરે ૪૦ કિમી. દુર સરગવાળા(લોથલ) ગામ આવેલું છે.લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત રાષ્ટ્રીય મહત્વ ધરપ્રાચીન જગ્યા છે. આ જગ્યા ૧૯૫૪ માં શોધી કાઢવામાં આવી હતી. અહીંનું ખોદકામ દર્શાવે છે કે લોથલ માં ઈસ. પૂવે ૨૪૫૦ થી સંસ્કૃતિ શરૂ થઈ હતી.

છેલ્લા સુધારાની તારીખ : 11/10/2017

વપરાશકર્તાઓ : 826177